Posts

Showing posts from September, 2022

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?

Image
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.  ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનામાં મળવાપાત્ર સહાય • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે • ખેડૂતોનાં દવાનો છંટકાવ ના કામમાં સમય બચાવ થશે. • ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે. ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ની અગત્યની તારીખો ➤ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022 ➤ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24/10/2022 ડ્રોન થી જંતુનાશક દવા

RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી માહિતી અને પુરાવા

 RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા. RTE યોજનામાટે જરૂરી પુરાવા • બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,000 અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)  • બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ  • બાળક ના 2 ફોટા.  • બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો  • બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ  • બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો.  • બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર  અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે • બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?  • ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ખાસનોંધ • અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.  • દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.  • લઘુમતી શાળા દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી

ડોમિસાઈલ સર્ટીફીકેટ માટે જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ્સ domesile certificate

 ડોમિસાઈલ સર્ટીફીકેટ • ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ. ડોમિસાઈલ સર્ટીફીકેટ માટે નીચેના પુરાવાઓની પ્રમાણિત નકલ જોઈશે • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ  • પંચનામું  • સોગંદનામું  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત મ્યુનિ. ટેક્ષ બીલ લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)  • રેશનકાર્ડ  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર) અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી મતદાર યાદી /પાન કાર્ડ/વિ)  • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.  • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.  • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો.  • સારી ચાલચલગત અંગેનો દાખલો.  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ

આવકના દાખલા વિશે જરૂરી માહિતી aavak no dakhlo

 આવકના દાખલા સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા.  ૧) અરજદારનો આધાર કાર્ડ  ૨) અરજદારનું રેશનકાર્ડ  ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)  ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)  ૫) ૩ ૩. ની કોર્ટ ફી ટીકીટ  ૬) ૫૦ રૂ. નો સ્ટેમ્પ  ૭) મેયર/સાંસદ,ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો. દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવા. તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા. આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી. (જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો)  • અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કના દાખલા માટેનું ફોર્મ વિનામૂલ્ય) મેળવવું.  • ફોર્મ ભર્યા બાદ ૩ ૩ ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી. • ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર

પાવર ટિલર ખરીદી સહાય યોજના 2022

Image
Power teler, Gujarat sarkar ni yojna, ગુજરાત સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પ્રોટેલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ પશુપાલન ની યોજનાઓ બાગાયત યોજના મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્સ્ટ્રીઝ કૉપોરેશલ લિ વગેરે ખેડૂતો માટે ની યોજનાઓ ઓનલાઈન i khedut portal 2022 માં મુકવામાં આવેલ છે. આજે આપણે આ આટિકલના માધ્યમથી પાવર ટિલર (૮Bhp થી વધુ) ખરીદી સહાય & પાવર ટિલર (BHP થી ઓછા ) સહાય યોજના વિશની વિગતવાર માહિતી મેળવીશું  પાવર ટિલર સહાય યોજના ગુજરાત 2022 યોજનાનું નામ પાવર ટીલર ( 8 BHP થી વધુ ) ખરીદી  સહાય & પાવર ટિલર ( 8BHP થી ઓછા)  ગુજરાત રાજ્ય સરકાર હેઠળ અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી શકિએ યોજનાનો હેતુ   બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય  વિભાગ નું નામ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત અરજી કરવાનો  પ્રકાર ઓનલાઈન સત્તાવાર પ્રોટેલ https://ikhedut.gujarat.gov.in/

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો

Image
  ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓ ને કોઈપણ ધક્કા ખાધા વગર સરળતાથી ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે એ માટે ધોરણ 10 અને 12 ની વર્ષ 1952 થી આજદિન સુધીની તમામ માર્કશીટ ઓનલાઈન મુકવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ અથવા વાલીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ GSEB બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન સર્ટિફિકેટ અને સમકક્ષતા પ્રમાણપત્ર પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે.વર્ષ દરમિયાન ઘણાબધા વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ગાંધીનગર ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા હવે ઓનલાઈન ડુપ્લીકેટ માર્કશીટ ના કારણે બંદ થઈ ગયા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તમામ પ્રમાણપત્રો નું ડીઝીટલાઈશેન કરીને તેને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના પ્રમાણપત્રો વર્ષ 1952 થી અને ધોરણ 12ના પ્રમાણપત્રો વર્ષ 1978 થી આજદિન સુધી ઓફલાઇન અને ઓનલાઈન સાચવવામા

iPhone 14 price in india

Image
  The iPhone 14  starts at Rs 79,900  and the price is Rs 89,900 for the iPhone 14 Plus.  The iPhone 14 Pro starts at Rs 1,29,900 while the iPhone 14 Pro Max at Rs 1,39,900.