પાવર ટિલર ખરીદી સહાય યોજના 2022

Power teler, Gujarat sarkar ni yojna,

ગુજરાત સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પ્રોટેલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે.

જેમાં ખેતીવાડીની યોજનાઓ પશુપાલન ની યોજનાઓ બાગાયત યોજના મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્સ્ટ્રીઝ કૉપોરેશલ લિ વગેરે ખેડૂતો માટે ની યોજનાઓ ઓનલાઈન i khedut portal 2022 માં મુકવામાં આવેલ છે.

આજે આપણે આ આટિકલના માધ્યમથી પાવર ટિલર (૮Bhp થી વધુ) ખરીદી સહાય & પાવર ટિલર (BHP થી ઓછા ) સહાય યોજના વિશની વિગતવાર માહિતી મેળવીશું 


પાવર ટિલર સહાય યોજના ગુજરાત 2022


યોજનાનું નામ પાવર ટીલર ( 8 BHP થી વધુ ) ખરીદી  સહાય & પાવર ટિલર ( 8BHP થી ઓછા)

 ગુજરાત રાજ્ય સરકાર હેઠળ

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી શકિએ


યોજનાનો હેતુ 

 બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય 

વિભાગ નું નામ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત


અરજી કરવાનો  પ્રકાર ઓનલાઈન

સત્તાવાર પ્રોટેલ https://ikhedut.gujarat.gov.in/


મળવાપાત્ર લાભ 8hp થી ઓછા & વધુ  પાવર ટિલરની ખરીદી પર પર 40% થી 50%  સુધીની એટલે કે 

40.000 થી 85000/-રૂપિયાની સબસિડી 

જાતી મુજબ લાભ સામાન્ય ખેડૂત અનુસૂચિત જનજાતિ ખેડૂત અનુસૂચિત જાતિ ખેડુત અનુ જાતી ખેડૂત 


પાવર ટિલર સહાય યોજના માટે ના ડોક્યુમેન્ટ

Ikhedut portal પર પાવર ટિલર સહાય યોજના માટે સહાય યોજના નો લાભ લેવા  માટે online arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ


-આધાર કાર્ડ

-બેકની પાસબુક

-7/12 અને 8-અ ના દાખલા

-રેશન કાર્ડ  

-મોબાઈલ નંબર 


પાવર ટિલર સહાય યોજના ની અરજી ક્યાં કરવાની રહેછે

તમે જાતે ઘર બેઠા મોબાઈલ ફોનની મદદથી ઓનલાઈન અરજી કરી શકશો અથવા ગ્રામ પંચાયત ઓફિસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો અરજી પ્રિન્ટ ગ્રામ  સેવકને આપી દેવાની રહેશે.


ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો


રોજ ના બજાર ભાવ

https://publicpicnews.blogspot.com/p/blog-page.html

આ વેબસાઇટ પર રોજ ના બજાર ભાવ જોવા મળશે

Comments

Popular posts from this blog

MLT QUESTION PAPER - BMC 2018 - PART 2

MLT QUESTION PAPER - BMC 2018 - PART 1

MLT QUESTION PAPER - BMC 2018 - PART 3