Posts

Showing posts from November, 2022

મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)

Image
 મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે) પ્રસ્તાવના- કીડની/ હદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે. ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઇ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે. શરતો- 1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ. 2. દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ. ૩. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્ન્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ. 4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હ

માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

Image
માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા. • આવક નો દાખલો/પ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ • રેશન કાર્ડ (નવો બારકોડેડ) ની ખરી નકલ • કુટુંબના દરેક સભ્યોનાં આધાર કાર્ડ ની ખરી નકલ • લાઈટબીલ/ વેરાબિલ ની ખરી નકલ ઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઇકાર્ડ બનાવી શકો છો. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે ખાસનોંધ- •જો આપનું અથવા આપના પરિવારનું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લીસ્ટમાં ન હોઈ તો ગુજરાત સરકારની માં અમૃતમ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય. • માં કાર્ડની સમય મર્યાદા આપે રજુ કરેલ આવકના દાખલાની સમય મર્યાદા જેટલી હોઈ છે. આથી આવકના દાખલાની અવધી પૂરી થયા બાદ તેને નવો બનાવવો અને માં કાર્ડ સેન્ટર પર જઈ નવો દાખલો રજુ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો. *આ માહિતી ની વિગતો 07/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવી.

SSC GD Constable Recruitment 2022 – Apply Online 24369 Vacancy

Image
 SSC-GD-Constable-Recruitment- – Apply Online 24369 Vacancy SSC GD Constable Recruitment 2022: Staff Selection Commission (SSC) has released the notification for the recruitment of 24369 posts of SSC GD Constable. Aspirants can apply through the official website of the commission, ssc.nic.in and aspirants should keep in mind that they should SSC GD Constable Recruitment 2022 apply online only according to the released official SSC GD Constable Recruitment 2022 notification. SSC GD Constable Recruitment 2022 Staff Selection Commission (SSC) has released the notification for the recruitment of constable posts in forces like BSF, CISF, SSB and ITBP and via this bharti 24,369 vacant constable posts will be filled. Those who are willing and eligible to apply for SSC GD Constable Recruitment 2022 Online can visit the official website ssc.nic.in and fill the application form. [Click on the ad it helps us to grow and motivate us to bring more content for you] Organaization Name : Staff Selecti

CSIR – CSMCRI Recruitment Recruitment of Project Associate

Image
CSIR – CSMCRI Recruitment Recruitment of Project Associate-1 in SERB sponsored Project   No. of Posts – 01 (One) Advt. No. 01 / PO Division / GAP 2125/ Nov. 2022 CSIR – CSMCRI Recruitment Online-Interview The Division of Plant Omics at CSIR-CSMCRI, Bhavnagar is actively engaged in multidisciplinary research in frontier areas of modern biology and biotechnology such as stress genomics & proteomics, transgenic, plant-microbe interactions, metagenomics, marine biotechnology, adaptation biology, etc. We are looking for young, talented & motivated persons for a SERB, New Delhi sponsored Project “Soil microbial processes and mechanism of greenhouse gas emission (CH4) under various vegetations from intertidal zone of coastal area (Project No.: GAP 2125 )”. [Click on the ad it helps us to grow and motivate us to bring more content for you] CSIR – CSMCRI Recruitment Details are as follows: Project associate 1 : 01 post Educational qualification : M. Sc. Microbiology / Biotechnology Desi