ડોમિસાઈલ સર્ટીફીકેટ માટે જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ્સ domesile certificate
ડોમિસાઈલ સર્ટીફીકેટ
• ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.
ડોમિસાઈલ સર્ટીફીકેટ માટે નીચેના પુરાવાઓની પ્રમાણિત નકલ જોઈશે
• અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
• પંચનામું
• સોગંદનામું
• રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત મ્યુનિ. ટેક્ષ બીલ લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
• રેશનકાર્ડ
• જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે
• છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી મતદાર યાદી /પાન કાર્ડ/વિ)
• ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
• ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
• તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો.
• સારી ચાલચલગત અંગેનો દાખલો.
• કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
• ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે. અમલીકરણ કચેરી.
• સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી
ઓનલાઈન અરજી કરવા માટે લિંક https://www.digitalgujarat.gov.in/Citizen/Service Description.aspx
ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક https://www.digitalgujarat.gov.in/Download/pdfforms/s76.pdf
*આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી.
Comments
Post a Comment