RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી માહિતી અને પુરાવા
RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા.
RTE યોજનામાટે જરૂરી પુરાવા
• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,000 અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ
• બાળક ના 2 ફોટા.
• બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો
• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ
• બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો.
• બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર
અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે
• બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ખાસનોંધ
• અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
• દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• લઘુમતી શાળા દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.
• RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે. https://rte.orpgujarat.com/
*આ માહિતી ની વિગતો /02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવું.
Comments
Post a Comment