ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

 ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

કોને લાભ મળે?

• ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.

• ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે.


કેટલો લાભ મળે?

• ૱ ૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ.

• ૱ ૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

સાધનિક (જરૂરી)પુરાવાઓ

• ૭/૧૨, ૮-અ ના ઉતારા.

• અસલ પેઢીનામું.

• મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર.

• જન્મનું પ્રમાણપત્ર.

• એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ

• ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.

• બેંક પાસબુકની નકલ.

• આધારકાર્ડની નકલ 

• ડ્રાઈવિંગ લાયસન્સ.

• અરજદારનો ફોટોગ્રાફ.

અરજી ક્યાં કરવી?

• મદદનીશ ખેતી નિયામક(વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી)


*નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.

*આ માહિતી ની વિગતો 01/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવી.

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna