ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનામાં મળવાપાત્ર સહાય • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે • ખેડૂતોનાં દવાનો છંટકાવ ના કામમાં સમય બચાવ થશે. • ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે. ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ની અગત્યની તારીખો ➤ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022 ➤ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24/10/2022 ડ્રોન થી જંતુનાશક દવા