પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ
ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે. ➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx રોજ ના બજાર ભાવ https://publicpicnews.blogspot.com/p/blog-page.html આ વેબસાઇટ પર રોજ ના બજાર ભાવ જોવા મળશે *ખાસ સૂચના*- આવકના દાખલાની વેલીડીટી 3 નાણાકીય વરસની હોય છે. જે આવક નો દાખલો *31-03-2020* પહેલા બન્યો હોય તેની વેલીડીટી હાલમાં પુરી થઈ ગયેલી કહેવાય. 01-04-19 થી 31-03-20 01-04-20 થી 31-03-21 01-04-21 થી 31-03-22 તેથી પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો હિતાવહ છે. ઇમરજન્સી સંજોગોમાં વેલીડ આવક નો દાખલો હશે તો જ ઊપયોગ મા આવી શકશે. *આવક નો દાખલો રીન્યુ કરાવા માટે ના ડોકયુમેન્ટસ* -અરજદારનુ આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ અને 2 ફોટા -લાઈટ બિલ -રેશન કાડૅ -2 સાક્ષી ના આધાર કાર્ડ