Posts

Showing posts from December, 2022

કિસાન ક્રેડીટકાર્ડ માટે જ૩રી પુરાવાઓ અને કોને લાભ મળે?

Image
 કિસાન ક્રેડીટકાર્ડ માટે જ૩રી પુરાવાઓ અને કોને લાભ મળે? * બધા ખેડૂતો-વ્યક્તિંગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે. * ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ. * ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી). કેટલો લાભ મળે? * ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જુત કરવામાં આવે છે. * સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીક ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે. * ૩પિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ થૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરકથી ૭ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છે. આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઇ કરવી પડે છે. * ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે. * કિસાન ક્રેડીટ કાર્ડમાં ૩પે કાર્ડની સુવિધા આપવામાં આવે છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે સાધનિંક (જ૩રી)પુરાવાઓ * અરજીકોર્મ * ખેતીની માલિકી હક્કના પુરાવા- ૭/૧ ર