કિસાન ક્રેડીટકાર્ડ માટે જ૩રી પુરાવાઓ અને કોને લાભ મળે?

 કિસાન ક્રેડીટકાર્ડ માટે જ૩રી પુરાવાઓ અને કોને લાભ મળે?

* બધા ખેડૂતો-વ્યક્તિંગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.

* ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ.

* ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી).


કેટલો લાભ મળે?

* ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જુત કરવામાં આવે છે.

* સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીક ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.

* ૩પિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ થૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરકથી ૭ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છે. આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઇ કરવી પડે છે.

* ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.

* કિસાન ક્રેડીટ કાર્ડમાં ૩પે કાર્ડની સુવિધા આપવામાં આવે છે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

સાધનિંક (જ૩રી)પુરાવાઓ

* અરજીકોર્મ

* ખેતીની માલિકી હક્કના પુરાવા- ૭/૧ ર, ૮-અ ના ઉતારા તિમજ પત્રક ૬ વિગેરે.

* ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ,આધારકાર્ડની નકલ,ડ્રાઇવિંગ લાયસન્‍્સ,પાનકાર્ડ , લીઝ કરાર.


અરજી ક્યાં કરવી?

જાહેર ક્ષેત્રની કોમર્થીયલ બેંકો, ખાનગી બેંક અને સહકારી બેંકો ધ્વારા અમલમાં.


અરજી કોર્મ ડાઉનલોડ કરવા લિંક

http://pmkisan.gov.in/Documents/Kcc.pdf

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna