પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx


રોજ ના બજાર ભાવ

https://publicpicnews.blogspot.com/p/blog-page.html

આ વેબસાઇટ પર રોજ ના બજાર ભાવ જોવા મળશે

*ખાસ સૂચના*-


આવકના દાખલાની વેલીડીટી 3 નાણાકીય વરસની હોય છે. જે આવક નો દાખલો *31-03-2020* પહેલા બન્યો હોય તેની વેલીડીટી હાલમાં પુરી થઈ ગયેલી કહેવાય. 


01-04-19 થી 31-03-20

01-04-20 થી 31-03-21

01-04-21 થી 31-03-22


તેથી પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો હિતાવહ છે. ઇમરજન્સી સંજોગોમાં વેલીડ આવક નો દાખલો હશે તો જ ઊપયોગ મા આવી શકશે. 


*આવક નો દાખલો રીન્યુ કરાવા માટે ના ડોકયુમેન્ટસ*

-અરજદારનુ  આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ અને 2 ફોટા

-લાઈટ બિલ

-રેશન કાડૅ

-2 સાક્ષી ના આધાર કાર્ડ

Comments

Popular posts from this blog

MLT QUESTION PAPER - BMC 2018 - PART 2

MLT QUESTION PAPER - BMC 2018 - PART 1

MLT QUESTION PAPER - BMC 2018 - PART 3