વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન વગેરે જગ્યાઓ માટે ભરતી જેણે કોર્સ કરેલા હોય તેની સાથે શેર કરો. (VMC Recruitment 2023)

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.



મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 ઓગસ્ટ 2023 (બપોરે 1:00 વાગ્યાથી) છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ 2023 (રાત્રે 12:00 વાગ્યા સુધી) છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફી ની ચુકવણી કરો.
હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ફોર્મ ભરવા માટેની વેબસાઇટ: https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


Comments

Popular posts from this blog

MLT OLD QUESTION PAPER - DMER lab technician 2023 - PART 1

MLT DALY TEST 25 BY MCQ PARADISE (QUESTIONS FROM OLD QUESTION PAPERS)

GMC LABORATORY TECHNICIAN MOCK TEST