Posts

Showing posts from April, 2023

તલાટી ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ

Image
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરીક્ષા જે 30 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે.  સૌથી વધું વેચાતી ઇલેક્ટ્રોનિક આઇટમ લેવાં માટે ની લીંક Best seller electronic items on Amazon આજે મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. આ બાબતે અનોખું પાસું એ છે કે યોગ્ય પરીક્ષા કેન્દ્રોની અછતને કારણે તલાટીની તારીખ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. આ અગાઉ તલાટીની પરીક્ષા તારીખ 30 એપ્રિલ નક્કી કરેલ હતી જે આજ રોજ આયોજિત તલાટી કસોટી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. પંચાયત મંડળ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા