કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna

પાત્રતાના માપદંડ

આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે


રજુ કરવાના ડોક્યુમેંટ

•કન્યાનું આધારકાર્ડ
•કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
•લગ્ન નોંધણી પ્રમાણપત્ર
•બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

Important Link

એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો- click here

એપ્લિકેશન ફોર્મ-  View
  
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો -  View  

માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

સરકારી યોજનાઓ અને દાખલાઓ માટે જરૂરી ડો્યુમેન્ટ્સ વિશે માહિતી

બજાર ભાવ જોવા માટે ની લિંક

current jobs & call letter

વેબાઈટની લિંક

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review