માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા
માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.
• આવક નો દાખલો/પ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ
• રેશન કાર્ડ (નવો બારકોડેડ) ની ખરી નકલ
• કુટુંબના દરેક સભ્યોનાં આધાર કાર્ડ ની ખરી નકલ
• લાઈટબીલ/ વેરાબિલ ની ખરી નકલ
ઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઇકાર્ડ બનાવી શકો છો.
અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે
ખાસનોંધ-
•જો આપનું અથવા આપના પરિવારનું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લીસ્ટમાં ન હોઈ તો ગુજરાત
સરકારની માં અમૃતમ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય.
• માં કાર્ડની સમય મર્યાદા આપે રજુ કરેલ આવકના દાખલાની સમય મર્યાદા જેટલી હોઈ છે. આથી આવકના દાખલાની અવધી પૂરી થયા બાદ તેને નવો બનાવવો અને માં કાર્ડ સેન્ટર પર જઈ નવો દાખલો રજુ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો.
*આ માહિતી ની વિગતો 07/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવી.
Comments
Post a Comment