પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના / આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

જરૂરી પુરાવા

• પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર 

• રેશન કાર્ડ (નવો બારકોડેડ) 

• આધાર કાર્ડ ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક csc સેન્ટર પર રૂબરૂ જઈ 303. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

ખાસનોંધ

• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,000 સુધીનું ભારત સરકાર દ્વારા સુરક્ષા કવચ. 

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

• વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વેમાં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 

• આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી. 

• પરંતુ જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ. માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો. 

• પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક csc સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો. https://mera.pmjay.gov.in/search/login


*આ માહિતી ની વિગતો 02/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવું.

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna